કેશોદ: ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સામે રોષ.બાલાગામ સભામાં આપ નેતાઓને આડે હાથ લેતા ખેડૂતો.
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સામે રોષ.બાલાગામ સભામાં આપ નેતાઓને આડે હાથ લેતા ખેડૂતો.પ્રદૂષિત પાણીને લઈને લોકોએ વ્યક્ત કર્યો રોષ.ધારાસભ્ય તરીકે વિધાનસભામાં કેમ પ્રશ્ન ન કર્યા નો ઉલ્લેખ.ભાટ ગામ, સુખપુર સહિતના ગામમાં ચાલી રહ્યા છે ગેરકાયદેસર ઘાટ.ગેરકાયદેસર ચાલતા ઘાટથી પ્રદૂષિત થઈ રહ્યું છે પાણી.વિસાવદર વિધાનસભામાં આવતા વિસ્તારમાં પ્રદૂષિત પાણીને લઈને લોકોની નારાજગી.ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા કેમ રજૂઆતો કરતા ન હોવાનો રોષ