સાવલી: લગ્નની લાલચે સિતપુર ગામનો યુવાન 15 વર્ષ 6 માસની સગીરાને ભગાડી જતા સાવલી પોલીસ મથકે ફરિયાદ, પોલીસે શોધખોળ આરંભી
Savli, Vadodara | Jul 29, 2025
સાવલી તાલુકાના સિતપુર ગામે રહેતા આઝાદ રાજેશભાઈ ગોહિલ તાલુકામાંથી 15 વર્ષ અને છ માસની સગીરવયની કન્યાને તેના વાલી પનામાંથી...