જૂનાગઢ: દોલતપરા વિસ્તારમાં આવેલ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ચોરી કરનાર બે શખ્સોને મુદ્દા માલ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા
Junagadh City, Junagadh | Sep 1, 2025
જુનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લોખંડના ચોકા ની ચોરી થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં...