વેસુમાં પાલિકાની કચરાની ગાડીની અડફેટે 19 વર્ષીય જીમ ટ્રેનરના મોતનો મામલો,ચાલકની ખટોદરા પોલીસે કરી ધરપકડ
Majura, Surat | Aug 30, 2025
વેસુમાં શનિવારે વહેલી સવારે પાલિકા સંચાલિત ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કરતી કચરાની ગાડીએ એક પરિવારની આશાસ્પદ યુવતીને...