રાજકોટ પૂર્વ: રાજકોટ: બસ ડ્રાઈવર અને પ્રવાસી વચ્ચે ઉગ્ર બોલાચાલી, 'તુ...તુ...મે...મે...' નો વીડિયો વાયરલ
Rajkot East, Rajkot | Sep 7, 2025
રાજકોટ એસટી બસપોર્ટમાં મહિલા મુસાફરને માર માર્યાની વધુ એક ઘટના સામે આવી છે. શનિવારના રોજ જેમાં આ બસ ક્યાં જાય છે એવું...