રાણા કંડોરણા લૂંટ કેસમાં લૂંટનું કાવતરું ઘડનાર ફરિયાદીના બનેવી તથા સહ આરોપીને પોલીસે ઝડપી લીધા
Porabandar City, Porbandar | Jul 31, 2025
રાણા કંડોરણા ગામે થયેલ લૂંટ કેસમાં વધુ બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. રાણા કંડોરણા ગામે ધાર વિસ્તારમાં સોમવારે ભર...