વિસનગર: ગોઠવા ગામે ભવ્ય સન્માન સમારોહ, શિક્ષણ અને કુરિવાજો નાબૂદી પર ભાર, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સહિતને સન્માનિત કરાયા
Visnagar, Mahesana | May 27, 2025
વિસનગર તાલુકાના ગોઠવા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા સંમેલન ગોઠવા દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું....