ગાંધીનગર: મહાનગરપાલિકા દ્વારા બાકી ભાડું ન ભરનાર ૨૮૦ દુકાનદારોને નોટિસ ગાંધીનગર મહાનગરપાલિકાની કડક કાર્યવાહી
Gandhinagar, Gandhinagar | Sep 3, 2025
ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સેક્ટર-૨૧ અને સેક્ટર-૧૦ (મીનાબજાર) ખાતેના માઇક્રોશોપિંગ અને લારી-પ્લોટના બાકી...