જૂનાગઢ: આપ પ્રદેશ નેતા રેશ્મા પટેલનો બીજેપીના “આત્મનિર્ભર ભારત”ની વાતો પર પ્રહાર,સ્વદેશી અપનાવવા વિદેશી વસ્તુઓ પર બેન લગાવાશે?
આપ પ્રદેશ નેતા રેશ્મા પટેલ નો બીજેપી ના “આત્મનિર્ભર ભારત” ની વાતો ઉપર પ્રહારો કર્યા છે.તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત બનાવાની વાતું કરતું ભાજપ ભારત ને આત્મ નિર્ભર બનવામાં નિષ્ફળ છે , એટલે સારી વાતો કરી સહારો ગોતે છે.ભાજપ વિદેશી વસ્તુ ને જાકારો આપવાની ના પાડે છે,તો સ્વદેશી અપનાવાની ખાલી વાતું કેમ કરે છે ભાજપ તેવા અનેક પ્રશ્નો કરી ભાજપ પર પ્રહારો કર્યા છે.