ઓલપાડ: માવઠાને લઈને ઓલોક્ડ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય મુકેશ પટેલ એ અધિકારીઓ સાથે બેઠક કરી.
Olpad, Surat | Oct 31, 2025 ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો પાકમાં ભારે નુકશાન થવા પામ્યું છે ત્યારે ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલે સરસ ગામના ખેતરે પહોંચી નુકશાન થયેલ ડાંગર સહીત ના પાકો નું નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે  ખેતી અધિકારી અને ગ્રામ સેવકો સાથે ગ્રામ સેવકોને પડતી અગવડને લઈ જરૂરી સૂચના અપાઈ હતી અને ડાંગર, શેરડી,શાકભાજી સહીતના પાકોનું તાત્કાલીક સર્વે કરવા સૂચના આપી હતી.