ઉમરગામ: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નારગોલ ગામની મુલાકાત લઈ દરિયાઈ સુરક્ષા દિવાલ અને પાણી પુરવઠાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ
Umbergaon, Valsad | Sep 12, 2025
ગુજરાત સરકારના પાણી પુરવઠા, જળ સંસાધન, અન્ન નાગરિક પુરવઠા, પશુપાલન અને ગ્રામીણ ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ...