કતારગામ: અઠવાલાઇન્સ ખાતે સાયબર સેલ સુરત શહેર દ્વારા ડિજિટલ એરેસ વિષય પોલીસ અધિકારીઓને તાલીમ આપવામાં આવ્યું હતું.
Katargam, Surat | Oct 13, 2025 સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતના માર્ગદર્શન હેઠળ સુરત શહેર સાયબર સેલ દ્વારા વર્ચ્યુઅલ ડિજિટલ એરેસ્ટ વિષય અંતર્ગત સુરત શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર દ્વારા પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી.