કાલોલ: કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ અણધાર્યા વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા.
કાલોલ શહેર સહિત તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઊભા પાકમાં નુકશાની થતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી નોબત આવી છે. કાલોલ પંથકના ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં મોટો પલટી જોવા મળી રહ્યો છે.ચોમાસાની વિદાય બાદ સામાન્ય રીતે શીયાળામાં ઠંડકનું વાતાવરણ જોવા મળતુ હોય છે, ત્યારે સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ અનિયમિત હાજરી નોંધાવી છે.છૂટાછવાયા વરસાદના આ માહોલે જ્યાં એક તરફ પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ સજર્યો છે, ત્યાં