ધારી: ચલાલા ખાંભા રોડ પર ગરમલી ના પાટીયા પાસે અકસ્માતની ઘટના
Dhari, Amreli | Oct 16, 2025 ધારી તાલુકાના ચલાલા નજીક આવેલ ગરમલી ગામના પાટીયા પાસે સ્કૂટર સ્લીપ થતા ગામ લોકો દોડી આવ્યા ત્યારે રાહત દારીઓ દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવેલ હતી ત્યારે ઇજાગ્રસ્ત થયેલ અજાણ્યા વ્યક્તિને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે..