ફીટ ઈન્ડિયા'ની સંકલ્પના સાથે લોકતંત્રના જાગૃત પ્રહરી એવા પત્રકારોની નિઃશૂલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ આજે નવસારી જિલ્લા માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ શાખા , નવસારીના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે આ કેમ્પમાં નવસારી જિલ્લાના ૪૦ થી વધુ મીડિયા ક્ષેત્રેના પત્રકારશ્રીઓએ નિઃશૂલ્ક આરોગ્ય તપાસ કરાવી પોતાનું સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.પ્રજાનો અવાજ બનતા પત્રકારશ્રીઓના આરોગ્યની ચિંતા કરતાં મુખ્યમંત્રી