માળીયા: નુતન વર્ષ નિમિત્તે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામની મુલાકાત લેતા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા...
Maliya, Morbi | Oct 22, 2025 આજરોજ નુતન વર્ષ નિમિત્તે મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા માળિયા તાલુકાના મોટા દહીસરા ગામની મુલાકાત લેવામાં આવી હોય દરમ્યાન રાજ્ય કક્ષાના મંત્રીનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું...