વિસનગર: ઉદલપુર ગામે શંકર કો-ઓપ.ક્રેડીટ સોસાયટીની સાધારણ સભામાં પિતા-પુત્રનો હોબાળો, પોલીસે મામલો શાંત પાડ્યો
Visnagar, Mahesana | Aug 27, 2025
વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં આવેલ શંકર કો-ઓપ.ક્રેડીટ સોસાયટીની મળેલ સામાન્ય સભા દરમિયાન જુના સભાસદો રદ કરી દેવાનું...