ખેરાલુ: ખેરાલુ ધારાસભ્ય SIRને લઈને આવતી વિધાનસભાનો પ્રવાસ કરશે
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી SIR કામગીરીને લઈને ખેરાલુ અને સતલાસણાના ગામોનો પ્રવાસ કરશે જેમાં લુણવા પાન્છા મલેકપુર ખેરાલુ શહેર, સતલાસણા મુમનવાસ ઉમરી વલાસણા સુલતેનપુર અને રાજપુર વડ મુખ્ય ગામો રહેશે. તેમની સાથે પ્રદેશ ઓબીસી મોર્ચાના મંત્રી વિનયસિંહ ઝાલા અને કાર્યકરો પણ હાજર રહેશે.