કતારગામ: સુરત રેલ્વે સ્ટેશન ખાતે યાત્રીઓ સાથે ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કર્મચારીઓને રેલવે પોલીસ એ અટકાયત કરી કાર્યવાહી કરી.
Katargam, Surat | Sep 17, 2025 સુરત રેલ્વે સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રીને મૂકવા આવતા સંબંધની સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માનસરો દ્વારા ગેરવર્તન કરવાના બદલે રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી આગામી સમયમાં આવા કોઈ બનાવ ન બને તેને લઈને સુરત રેલવે પોલીસ દ્વારા પાર્કિંગ કર્મચારીઓના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.