દાહોદ: જાલત ગામેબે ઘરોમાં લાગી આગ મોડી રાત્રે લાગી બે ઘરોમાં આગ ઢોર અને ઘરવખરીનો સામાન બળીને ખાક
Dohad, Dahod | Oct 21, 2025 મોડી રાત્રે લાગી બે ઘરોમાં આગઅગમ્ય કારણોસર લાગી ઘરોમાં આગ જાલત ગામના નવા ઝૂંપડા ફળિયામાં બે મકાનો આગ લાગતા અફરા તફરી નો માહોલ રૂમાલ ભાઈ ભીલવાળ અને સુભાષ ભાઈ ભીલવાળના ઘરોમાં આગઘરના આગળના ભાગમાં સૂતા પરિવારને પાછળના આગ લાગવાની મોડે થી ખબર પડતા દોડધામ મચી