ડીસા તાલુકાના મુડેઠા પ્રાથમિક શાળામાં તા.13/12/2025 ને શનિવારના રોજ વહેલી સવારે શાળામાં ઝાડ પર બેઠેલ ભમરા ઉડતાં શાળાના આચાર્ય દ્વારા મેસેજ કરીને શાળાના બાળકોને શાળાએ ન આવવા અપીલ કરી હતી કારણ કે ભમર ઉડતા. વધુ પ્રમાણમાં ભમરા ઉડીને નાના બાળકોને ન વળગી પડે કોઈ સામાન્ય ઈજા ન પહોંચે તે અનુસંધાને શનિવારના રોજ શાળા એક દિવસ પૂરતી બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે મોટી જાનહાની ટળી હતી.