વડોદરાના સયાજી બાગ એમફીથિયેટરમાં આજરોજ પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા પેન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 700 થી વધારે સ્કૂલના બાળકોએ આ પેન્ટિંગમાં ભાગ લીધો હતો અલગ અલગ કેટેગરીમાં બાળકોને નેચરલ પર પેન્ટિંગ નો વિષય આપવામાં આવ્યો હતા જેમાં કલર છે ફુલ પાંદડા જેવા અલગ અલગ વિષય ઉપર બાળકો ખુબ જ સરસ પેઇન્ટિંગ કર્યું હતું જેમાં જજ દ્વારા પેન્ટિંગ પસંદ કરીને બાળકોને વિજેતાઓને સર્ટિફિકેટ મેડલ જજ દ્વારા આપવામાં આવ્યું હતું.