તિલકવાડા: તિલકવાડા ખાતે કોંગ્રેસના 400 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા
Tilakwada, Narmada | Aug 4, 2025
તિલકવાડા તાલુકાના અગગર વાસણ જેસીંગપુરા ચુડેશ્વર જલોદ્રા અને પૂછપુરાના 400 થી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા...