ઘોઘા: ઘોઘા તાલુકાના ભીકડા ગામના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા અશોકભાઈ કાનજીભાઈ મકવાણા શહીદ થતા ભીકડા ગામમાં સોકનો માહોલ
ઘોઘા તાલુકાના ભીકડા ગામના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા અશોકભાઈ કાનજીભાઈ મકવાણા શહીદ થતા ભીકડા ગામમાં સોકનો માહોલ આજરોજ તા.6/11/25 ના રોજ મળતી વિગતો અનુસાર અશોકભાઈ કાનજીભાઈ મકવાણા શહિદ થયા છે તેમની શહિદ યાત્રા તા 7-11-2025ને શુક્રવાર સવારે 9 કલાકે તેમના વતન ભીકડા ગામે રાખવામાં આવેલ છે ત્યારે સમગ્ર ભીકડા ગામ વાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે