ગણદેવી: ગણદેવું સુગર ફેક્ટરીમાં લાંબા વિરામ બાદ પીલાણની શરૂઆત
નવસારીના ખેડૂતોની જીવાદોની સમાન ગણદેવી સુગર પ્રેક્ટી કે જે ખેડૂતોની શેરડીઓ ખરીદે છે અને તેમાંથી ખાંડ બનાવે છે. મહત્વનું છે કે આ શેરડી ખરીદવા માટે જે સાનુકૂળ વાતાવરણ ન હતું. કારણ કે શેરડીના ખેતરોમાં વરસાદને કારણે પાણી ભરાયા હતા જેને લઈને શેરડી ખરીદવાની અને પીલાણ ની શરૂઆત થઈ ન હતી. જોકે હવે આબાદ પિલાણની શરૂઆત સાનુકૂળ વાતાવરણમાં થઈ ગઈ છે.