રાધનપુરરોડ પર રામોસણા સુધી ગંદાનાળા ઉપર રૂ.145 કરોડના ખર્ચે બોક્સ કલવર્ટ રોડની મંજૂરી આપવામાં આવી
Mahesana City, Mahesana | Sep 17, 2025
મહેસાણાના મુખ્ય પ્રશ્નો એવા કમલ પથ પાર્ટ ટુ ને મંજૂરી આપવામાં આવી. મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર કમલ પથની સામેથી રામોસણા ગામ તરફ આવેલા ગંદા પાણીના ખુલ્લા નાળા ઉપર રૂપિયા 145 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવી આપવા માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી.