ગ્રાહકના સ્વાંગમાં 60 હજાર રૂપિયાના દાગીનાની ચોરી: સોનીની દુકાનમાં દાગીના ખરદવાના બહાને 48 સોનાની ચુની ચોરનાર ગઠીયો ઝડપાયો નરોડામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ જ્વેલર્સની શોપમાંથી 48 સોનાની ચુની ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ચુનીના જથ્થા સાથે ગઠીયાની ધરપકડ કરી લીધી છે અને તેના વિરૂદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. એક મહિના