અમદાવાદના કલગી ક્રોસ રોડ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે.. જેમાં મોપેડ પર જતી બે યુવતીનો આબાદ બચાવ થયો.. મોપેડ પર જતી યુવતીએ કાબુ ગુમાવતા તે કારની આગળ પડી.. જોકે કાર ચાલકની સમય સૂચક સાથે યુવતીઓનું જીવ બચ્યો.... ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો શુક્રવારે 12. 30 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે..
અમદાવાદ શહેર: અમદાવાદના કલગી ક્રોસ રોડ નજીક અકસ્માત, મોપેડ પર જતી યુવતીઓ કાર આગળ પટકાઈ, વીડિયો આવ્યો સામે - Ahmadabad City News