ઊંઝા: ઉનાવા હાઇવે પર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત, ઉનાવા પોલીસ સ્ટેશનને નોંધાઈ ફરિયાદ
Unjha, Mahesana | Oct 25, 2025 ઊંઝા નજીક ઉનાવા હાઇવે પર બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિને બીજા પહોંચી હતી આ ઘટના નાયરા પેટ્રોલ પંપની સામે બની હતી અને આ મામલે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામે છે