લીમખેડા: બાંડીબાર ગામ ખાતે ગૌરવ રથયાત્રા પહોંચતા સૌ મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું
Limkheda, Dahod | Nov 11, 2025 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ બાંડીબાર ગામ ખાતે ગૌરવ રથયાત્રા પહોંચતા સૌ મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ મહાનુભાવો રેલીમાં જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ રથયાત્રાએ દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે, ભગવાન બિરસા મુંડાએ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી વહોરી હતી. બિરસા મુંડાએ લોકહિતના કાર્ય કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા