Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ગણદેવી: બીલીમોરા પોલીસ સ્ટેશનમાં 12 દિવસ બાદ પણ FIR ન થતા પીડિત SP કચેરી પહોંચ્યા

Gandevi, Navsari | Sep 16, 2025
બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 03/09/2025ના રોજ એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે અરજી આપવામાં આવી હોવા છતાં 12 દિવસ બાદ પણ એફ.આઈ.આર. નોંધવામાં ન આવતા પીડિત મનિષ વસનભાઈ રાઠોડે આજે નવસારી ખાતે SP સાહેબને લેખિતમાં ફરિયાદ કરી. પીડિતએ આક્ષેપ કર્યો કે પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી ન થતાં તેઓને ન્યાય મળતો નથી અને આરોપીઓ હજી સુધી ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

MORE NEWS