તિલકવાડા: દેવલીયા અને ગમોડ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોએ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર નોંધાવ્યો
Tilakwada, Narmada | Jun 6, 2025
આગામી તારીખ 22 જૂન ના રોજ ગુજરાતમાં બાકી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે દરેક ગ્રામ પંચાયતમાં...