મહુવા તાલુકાના બગદાણા પંથક ના સમઢીયાળા ગામે માતાજીના મઢમાંથી રૂપિયા એક લાખની 80,000 ના ચાંદીના છતર ની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હોય તેવી બગદાણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે
મહુવા: સમઢીયાળા ગામે માતાજીના મઢમાંથી ચાંદીના છત્તર ની ચોરી કરવામાં આવી - Mahuva News