દિયોદર: દિયોદરના સેસણ ગામે બકરી ચરાવવા મુદે હુમલો ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
દિયોદરના સેસણ નવા ગામે બકરી ચરાવવા મુદ્દે થયેલા ઝઘડામાં એક યુવક પર લોખંડની નળી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને જમણા હાથે ફ્રેક્ચર થતાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહંમદખાન રહેમતખાન નામના યુવકે દિયોદર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 22 નવેમ્બર, 2025ના રોજ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ બકરા ચરાવવા મુદે હુમલો કરતાં 4 સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરતી દિયોદર પોલીસ