વડોદરા: મકરપુરા ભૂમિ ચોકડી પાસે વરસાદી કાંસ પરના હંગામી દબાણો દૂર કરાયા,સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો,#jansamsya
Vadodara, Vadodara | May 29, 2025
વડોદરા : મકરપુરા જીઆઇડીસી ભૂમિ ચોકડી પાસે આવેલી વરસાદી કાંસ પરના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા...