દાહોદ: જય અંબે ગ્રુપ દાહોદ દ્વારા શહેરના દર્પણ રોડ ખાતેથી 202 ગજની અને 151 ફિટ લાંબી ધજા લઈ પગ પાળા સંધ નીકળ્યા
Dohad, Dahod | Aug 24, 2025
દાહોદ મા જય અંબે ગ્રુપ દર્પણ રોડ વિસ્તાર ના નવ યુવાનો દ્વારા માતાજી ના રથ ને 21 વર્ષ થી પગપડા સંઘ કઢવામાં આવે છે જેમા...