જામજોધપુર: જામજોધપુરના ધારાસભ્ય હેમંત ભાઇ ખવા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યાં
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ભાઇ ખવા દ્વારા ડૉ.આર.એન.વારોતરિયા મહિલા કોલેજ ખંભાળિયા તથા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ તથા શ્રી યદુનંદન આહિર એજ્યુકેશન ટ્રસ્ટ આહિર કન્યા છાત્રાલય ના સંયુક્ત ઉપક્રમે આયોજીત યુવક મહોત્સવ- અવસર ૨૦૨૫ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં વિદ્યાર્થીઓને આ તકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યાં હતાં