દેત્રોજ રામપુરા: નરોલ રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા
આજે શનિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે ૦૮ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.નરોડાથી નારોલ રસ્તામાં ઠેર ઠેર ટ્રાફિકના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.અંતિમ ઘડીએ ખરીદી માટે શહેરીજનો નીકળતા ઠેરઠેર ટ્રાફિકજામ થયો હતો.