ચીખલી તાલુકાના ખાંભલા ગામે રસ્તા ના કામ નું ખાતમુહૂર્ત ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કરાવા આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચીખલી: તાલુકાના ખાંભલા ગામે રસ્તા ના કામ નું ખાતમુહૂર્ત કરાવા આવ્યું ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા - Chikhli News