ભિલોડા: શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર થી ટ્રકમાંથી 63 લાખથી વધુનો દારૂ ઝપટ્યો,આરોપી ધંમડારામ ગોદારા ઝડપાયો.
Bhiloda, Aravallis | Sep 12, 2025
શામળાજી પોલીસની અણસોલ ચેકપોસ્ટ પર આજે વહેલી સવારે મોટી કાર્યવાહી સામે આવી છે.પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી,તે સમયે...