અલગ નથી મળેલ ખાતે ગઈકાલ તારીખ 17 12 2025 થી દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે ગઈકાલે મોટાભાગના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આજે 95 કરોડ રૂપિયા જેટલી જમીનના દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું પ્રાંત અધિકારી તળાજા દ્વારા જણાવવામાં આવ્યું હતું
તળાજા: અલંગનો કુલ ટોટલ બીજા દિવસે 95 કરોડ જેટલી કિંમતના જમીનના દબાણ દૂર કરવામાં આવ્યા - Talaja News