થોડા સમય અગાઉ ખેડા જિલ્લાના માતર પાસે બરોડા થી કુંજડા રોડ ઉપર ઇથેનોલ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ખેડા પ્રાંત અધિકારી સુરજ બારોટના સહકારથી બરોડા ઇન્ડસ્ટ્રીઝના હર્ષ સોલંકી અને સુરજભાઈ દ્વારા પ્રસંસનીય કામગીરી કરવામાં આવી હતી જેની ધ્યાને કલેક્ટર દ્વારા આ બંને કર્મ વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.