વાવ: લોદરાણી ગામના મણવર પરિવાર દ્વારા પગપાળા ચાલીને રામદેવરા થી રામાપીરના ઘોડલીયા ને લાવી પધરામણી કરવામાં આવી..
India | Aug 25, 2025
લોદ્રાણી ગામના શ્રવણભાઈ મણવરના જણાવ્યા મુજબ અમારો પગપાળા સંઘ છેલ્લા ઘણા વર્ષોથી ચાલીને રણુજા જાય છે. છેલ્લા ઘણા સમયથી...