દાહોદ: જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સર્વેને લઈ માહિતી અપાઈ
Dohad, Dahod | Oct 31, 2025 દાહોદ જિલ્લા પંચાયતના જિલ્લા ખેજવણી અધિકારી પી.આર દવે દ્વારા સર્વેને લઈને માહિતી આપવામાં આવી હતીકમોસમી વરસાદમાં જિલ્લામાં ડાંગર ના પાકને વધુ નુકશાન કૃષિ પ્રગતિ એપ તેમજ ઓફલાઈન ખેડૂતો જાતે પણ ફોટો અપલોડ કરવાની જોગવાઈ જિલ્લામાં વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન