છોટાઉદેપુર: જિલ્લામાં ૨૪મી સપ્ટેમ્બરે તાલુકા સ્વાગત અને તા.૨૫મી સપ્ટેમ્બરે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
Chhota Udaipur, Chhota Udepur | Sep 9, 2025
મુખ્યમંત્રી દ્વારા પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે “સ્વાગત કાર્યક્રમ”અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ...