થાનગઢ: થાનગઢ ખાતે પત્નીને ગાળો આપવાની મને કરતા કૌટુંબિક ભાઈનો હુમલો
થાનગઢ શહેરના મફતીયા પરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ વશરામભાઇ માધડના પત્નીને કૌટુંબિક ભાઈ અપશબ્દો બોલી માથાકૂટ કરતા હોય તેથી પ્રકાશભાઈએ કૌટુંબી ભાઈને સમજાવા જતા પ્રકાશભાઈ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડતા પ્રકાશભાઈએ કૌટુંબિક ભાઈ સુનિલ છગનભાઈ માધડ વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી