રાણપુર: બોટાદના રાણપુર તાલુકાની બરાનીયા ગ્રામ પંચાયતના નિર્માણાધીન બિલ્ડીંગમાં ભ્રષ્ટાચારના આક્ષેપો,વિડીયો થયોવાયરલ #Jansamasya
Ranpur, Botad | Sep 14, 2025
બરાનીયા ગામમાં નવું ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. લાખો રૂપિયાનું બજેટ ખર્ચાયું હોવા છતાં...