ચોટીલા: ચોટીલા ચામુંડા માતાજી ની પૂજા અર્ચના અને દર્શન માટે નવરાત્રી દરમિયાન સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી મંદિરે નવરાત્રી દરમિયાન હજારો લોકો દર્શને આવતા હોય છે. ચોટીલા ડુંગરના 635 પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા માટે જોવા મળે છે. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના મહંત પરિવારના મનસુખગીરી ગોસાઈએ જણાવ્યું કે, નવરાત્રિનો પ્રારંભ તા. 22 સપ્ટેમ્બરે થશે. પ્રથમ નવરાત્રી અને આઠમા નોરતાના મંદિરના દ્વાર સવારે 3:30 કલાકે ખોલાશે, સવારની આરતી 4 કલાકે કરાશે. બીજા નોરતાથી આરતીનો સમય સવારે 5 વાગ્યે ખુલ્લો મુકવામાં