ભાણવડ: ભાણવડમાં ફરી એક વખત જાહેરમાં વૃદ્ધને માર મારતો વિડિઓ વાઈરલ
ભાણવડમાં ફરી એક વખત જાહેરમાં વૃદ્ધને માર મારતો વિડિઓ વાઈરલ અગાઉ પણ વૃદ્ધ ને માર મારવાની ઘટનામાં પોલીસ દ્વારા જાહેરમાં માફી મંગાવાઇ હતી ત્યારે ફરી એક વખત જાહેર બજારમાં માર મારવાના cctv થયા વાઈરલ એક વૃદ્ધ પર થયો હુમલો મારામારીની ઘટના CCTV કેમેરામાં થઇ કેદ હુમલો કરનાર પોતે ભાણવડ એમ વી ઘેલાણી કન્યા વિદ્યાલયનો ટ્રસ્ટી કહે છે ફ્રૂટની રેંકડી રાખવા જેવી નજીવી બાબત માટે હેમુભાઈએ નિમિષભાઈને કર્યો હતો ફોન ફોનમાં નજીવી બોલાચાલી બાદ બીજા દીવસે હેમુભાઈ પર.