કેશોદમાં 2 આખલાની લડાઈમાં યુવાન અડફેટે ચડતાં થયું મોત.કેશોદના લીમડા ચોકમાં 2 આખલા સામ સામે લડી રહ્યાં હતાં ત્યારે બની હતી અકસ્માતની ઘટના.2 લડી રહેલાં આખલાંમાંથી એક આખલાએ યુવકના બાઈકને પછાડી દઈ યુવક ઉપર પડતાં જ યુવક ગંભીર રીતે ઘવાયો હતો.ઇજાગ્રસ્ત યુવકને સ્થાનિકોએ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ રીફર કરાતાં ત્યાં હાજર ડોકટરે યુવકનું મોત થયાનું કર્યું જાહેર.યુવકનું નામ સોયેબ ગફારભાઈ મહિડા હોવાનું મળ્યું જાણવાં.